મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલેએ મહાનગરપાલિકાની સમિતિમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. મહાનગરપાલિકા બન્યા બાદનું આ પ્રથમ બજેટ ગત બજેટ કરતાં 385 ટકા વધુનું છે. આ બજેટમાં આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર, વરસાદી પાણીના નિકાલ સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરાયો છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:32 પી એમ(PM) | મહેસાણા
મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલેએ મહાનગરપાલિકાની સમિતિમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું
