મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડીના થોળ તળાવમાં છેલ્લા બે માસથી મોટી સંખ્યામાં ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓ આવી રહ્યાં છે. નવેમ્બરથી માર્ચના અંત સુધી આ વિદેશી પક્ષીઓ અહી રોકાણ કરે છે જે પર્યટકો તેમજ પક્ષીવિદો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:37 પી એમ(PM)
મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે
