મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાદી, સમાજ કલ્યાણ માટે 27 લાખ 78 હજાર રૂપિયાનો અંદાજ મુકાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય દીઠ 11 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.
Site Admin | માર્ચ 21, 2025 3:04 પી એમ(PM) | બજેટ
મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું
