મહેસાણા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસથી દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે તારના કવચ બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે. તેમજ વાહનચાલકોને તહેવારના દિવસોમાં આ સુરક્ષા કવચ સાથે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 7:22 પી એમ(PM)