ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 3:14 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 174 ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ લીધો છે

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 174 ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ લીધો છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, પશુઓથી પાકને થતા નુકસાનને અટકાવવા માટે લાભાર્થી ખેડૂતોને અત્યાર સુધી 2 કરોડ 83 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. 10 તાલુકામાં સૌથી વધુ લાભ લેનારા 26 ખેડૂત કડી તાલુકાના છે. જ્યારે બેચરાજી તાલુકામાં સૌથી ઓછા સાત ખેડૂતોએ યોજનાનો લાભ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ