મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીકનાં ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક થઈ રહી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દરરોજ કપાસની 11 ગાડીઓની આવક થઈ રહી છે. જેમાં સરેરાશ ભાવ રૂપિયા 1450 થી 1500 રૂપિયા સુધીના રહ્યા હતા. એપ્રિલ મહિના સુધી વેચાણ ચાલશે. ખેડૂતોને સારા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળતા આનંદની લાગણી છવાઈ છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 3:28 પી એમ(PM) | માર્કેટયાર્ડ