ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 6:17 પી એમ(PM) | મહેસાણા

printer

મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.6 માર્ચથી 8 માર્ચ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં બારકોડ સ્કેન કરી ભાગ લઈ શકાશે.જિલ્લા વિકાસ અધિકારી ડો.જાસમીન હસરતે શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ મહિલાઓને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ