મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમૉ વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે. તેમજ પથારી અને દવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હૉસ્પિટલમાં ઠેરઠેર જાગૃતિના બેનર લગાવવામાં આવ્યા છે. મહેસાણા સિવિલ સહિત તમામ સરકારી હૉસ્પિટલમાં HMP વાઈરસના ટેસ્ટ કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:32 પી એમ(PM)