મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી હતી. શ્રી જોષીએ હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વડનગરમાં નિર્માણ પામેલ ‘આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ’ની પણ મુલાકાત લીધી હતી.
કીર્તિ તોરણ, તાનારીરી ગાર્ડન અને સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર સહિત અમનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:26 એ એમ (AM) | મહેસાણા
મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી હતી.
