મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે. સમાજના લોકો સાથે યાત્રા પર ગયેલા મહેશ પટેલનું મૃત્યુ હૃદયરોગનાં હુમલાથી થયું હોવાનું મનાય છે. એમ્બ્યુલન્સમાં તેમના મૃતદેહને તેમના વતન કડા ગામ ખાતે લવાશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 3:35 પી એમ(PM) | મહેસાણા
મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે
