મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથક પર માલવાહક ટ્રાફિકને ધ્યાને લઈ નવું ટર્મિનલ બનાવાયું છે. જેનાથી ઉત્તર ગુજરાતના ખેડૂતો મસાલા સહિત કૃષિ ઉત્પાદનો દેશભરમાં મોકલી શકશે. વરિષ્ઠ મુખ્ય વાણિજ્યિક મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું કે ઊંઝા મસાલા પાકો માટે જાણીતું છે. ત્યારે આ નવીન રેલ ટર્મિનલ શરૂ કરી ખેડૂતો માટે માલ સમાનની હેરફેરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 3:40 પી એમ(PM) | મહેસાણા
મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથક પર માલવાહક ટ્રાફિકને ધ્યાને લઈ નવું ટર્મિનલ બનાવાયું છે.
