મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગયસેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.15મા નાણાં પંચ સહીતના અન્ય અનુદાનમાંથી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નદાસણ, જેતલવાસ, કાસા અને ભાનડુ સહિતના ગામના લોકોને મળશે.છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 87 જેટલી એમ્બ્યુલન્સ હાલમાં લોકોની સેવા કરી રહી છે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 3:10 પી એમ(PM) | મહેસાણા
મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગય સેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે
