મહેસાણા જિલ્લાનાં બહુચરાજી અને માંડલ પંથકમાં નોંધપાત્ર પ્રમાણમાં તુવેર અને રાયડાનું વાવેતર થયું છે. સારા વરસાદને કારણે આ વર્ષે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. બહુચરાજી માર્કેટયાર્ડમાં 1 હજારથી 1500 બોરી તુવેરની દૈનિક આવક છે. ખેડૂતોને 20 કિલોગ્રામના 1400થી 1500 રૂપિયા સુધીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. રાયડામાં એક હજાર બોરીની દૈનિક આવક થઈ રહી છે, જેનાં 1100 રૂપિયા સુધીનાં ભાવ મળી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:10 પી એમ(PM)
મહેસાણા જિલ્લાનાં બહુચરાજી અને માંડલ પંથકમાં નોંધપાત્ર પ્રમાણમાં તુવેર અને રાયડાનું વાવેતર થયું
