મહેસાણા જિલ્લાનાં ખેલાડી વૈદેહી ચૌધરીએ થાઈલૅન્ડમાં રમાયેલી I.T.F. મહિલા આંતર-રાષ્ટ્રીય ટૅનિસ ટૂર્નામૅન્ટમાં ટાઈટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, ખેલાડી વૈદેહી ચૌધરી અને શ્રીવલ્લી ભામિદિપતીની જોડી હરિફ ખેલાડીઓને પરાજય આપી ક્વાર્ટર, સેમિ-ફાઈનલ અને ફાઈનલ મૅચમાં વિજેતા બની આ સિદ્ધિ મેળવી છે.
Site Admin | માર્ચ 16, 2025 7:21 પી એમ(PM) | મહેસાણા
મહેસાણા જિલ્લાનાં ખેલાડી વૈદેહી ચૌધરીએ થાઈલૅન્ડમાં રમાયેલી I.T.F. મહિલા આંતર-રાષ્ટ્રીય ટૅનિસ ટૂર્નામૅન્ટમાં ટાઈટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
