ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM) | મહેસાણા

printer

મહેસાણામાં જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 27 ફેબ્રુઆરીએ યોજાશે

મહેસાણામાં જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 27 ફેબ્રુઆરીએ યોજાશે. લોકોએ 10 ફેબ્રુઆરી સુધીમાં પોતાના પ્રશ્નો કલેક્ટર કચેરીએ મોકલવાના રહેશે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે, કર્મચારીઓની નોકરી બાબતના પ્રશ્નો, અદાલતના કેસ, ન્યાયિક કે અર્ધ-ન્યાયિક કેસ ચાલુ હોય તેવા પ્રશ્નો તેમજ અગાઉ રજૂ કરાયેલા પ્રશ્નો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ નહીં કરી શકાય.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ