મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં 14 ગામોના વિસ્તારનો કચરો એકઠો કરવાની જવાબદારી વધી છે. શહેરમાં ઝડપી કામગીરી માટે કચરો લેવા જતા વધુ 30 ટ્રીપરો નો સમાવેશ કરાયો છે. ગ્રામ્ય વિસ્તાર દીઠ 10 સફાઈ કામદારોની ફાળવણી કરવામાં આવી છે, તેમજ હજુ બીજા 20 નવા ટ્રીપરો નો ઉમેરો થશે. આ ઉપરાંત કચરો લેવા જતા કર્મીઓને સેફટી શૂટનું વિતરણ કરાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 4:03 પી એમ(PM)
મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં 14 ગામોના વિસ્તારનો કચરો એકઠો કરવાની જવાબદારી વધી છે
