મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી છે. ચેન્નાઈ ખાતે સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મહેસાણાની પ્રીષાની ૧૦૦ અને ૨૦૦ મીટર બટર ફ્લાય અને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ વિભાગમાં પસંદગી થઇ છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 3:19 પી એમ(PM) | મહેસાણા