મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અમેરિકાની ઓવરસીઝ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે OCDC. દ્વારા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે. દૂધસાગર ડેરીમાં 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાને દયાને લઈને આ પુરસ્કાર માટે ડેરીની પસંદગી કરાઈ છે. ડેરીમાં ઓનલાઇન અને રિવર્સ ઓક્શનની પારદર્શક ટેન્ડર પદ્ધતિને કારણે ઉત્પાદકોને મોટો લાભ થયો છે. OCDCમાં વિશ્વના 70 દેશોનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 8:14 એ એમ (AM) | દૂધસાગર ડેરી