મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે. કડી શહેરના તમામ 30 શિવાલયમાંથી બિલિપત્ર અને ફૂલ એક જ વાહનમાં એકત્રિત કરી તેનો બાયોગેસ પ્લાન્ટમાં યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 5:30 પી એમ(PM) | મહેસાણા
મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે
