મહેસાણાના વિસનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 30મી ઓક્ટોમ્બરના દિવસે આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 1 હજાર 64 જેટલી ગંગા સ્વરૂપાનું આરોગ્યનું ચેકઅપ તેમજ સાડી વિતરણ કરાશે. ઉપરાંત આયુષ્ય માન કાર્ડનો કેમ્પ, આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતી અને 12 ગ્રામ હિમોગ્લોબીન ધરાવતી 64 બળાઓ ને એનિમિયા નિવારણ માટે એનિમિયા એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાશે.. સાથે સાથે ડ્રેસનું વિતરણ તેમજ 64 પ્રજ્ઞાચક્ષુને સેન્સરવાળી વોક સ્ટીક તથા 64 દિવ્યાંગોને ટ્રાઈસીકલનું વિતરણ કરાશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 3:49 પી એમ(PM)