મહેસાણાના કડી તાલુકાના 27 ગામ સહિત જિલ્લાના 122 ગામ ક્ષયમુક્ત થયા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. બી. સોલંકીએ જણાવ્યું કે, દર એક હજારની વસતિએ એક વર્ષમાં 30 કે તેથી વધુ શંકાસ્પદ ક્ષય માટેની તપાસ કરવામાં આવે છે
Site Admin | માર્ચ 26, 2025 3:12 પી એમ(PM)
મહેસાણાના કડી તાલુકાના 27 ગામ સહિત જિલ્લાના 122 ગામ ક્ષયમુક્ત થયા
