મહેસાણાના ઊંઝા ખાતે હેલ્થ મિશન અંતર્ગત મહિલાઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવી હતી.. સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તે માટે આ રસી આપવામાં આવી હતી. આ વિસ્તારની 600 થી વધુ મહિલાઓને પ્રથમ ડોઝ અપાયો હતો.
Site Admin | ડિસેમ્બર 9, 2024 3:34 પી એમ(PM)
મહેસાણાના ઊંઝા ખાતે હેલ્થ મિશન અંતર્ગત મહિલાઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવી
