મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરતા બાઈકચાલકોને ફૂલ આપી હેલમેટ પહેરવા અપીલ કરી હતી.
જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, દંડ એ જ વિકલ્પ નથી. તે આશય સાથે જિલ્લા ટ્રાફિક પોલીસે ફૂલ આપી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો. જ્યારે હેલમેટ પહેરીને બાઈક ચલાવતા ચાલકોને પોલીસે અભિનંદન પણ પાઠવ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 22, 2024 3:49 પી એમ(PM)