મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, બાબલિયા રાજસ્થાન રાજમાર્ગ પર ખાનપુરા તાલુકાના પાંડરવાડા ગામ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈકચાલકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Site Admin | માર્ચ 11, 2025 6:23 પી એમ(PM) | અકસ્માત
મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું
