ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 8:23 એ એમ (AM) | મહીસાગર

printer

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે.

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે.
ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા રાહત દરે મળતા નૅનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ