ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 7:08 પી એમ(PM)

printer

મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે આવતીકાલે મતદાન માટે વિવિધ જગ્યાઓ પરથી EVM ડિસ્પેચિંગની કામગીરી કરાઇ

મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે આવતીકાલે મતદાન માટે વિવિધ જગ્યાઓ પરથી EVM ડિસ્પેચિંગની કામગીરી કરાઇ. જિલ્લામાં 98 બુથ પર મતદાન યોજાશે, જેમાં 72 સંવેદનશીલ બુથ છે અને 26 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે
છોટાઉદેપુર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં 21 હજાર 767 જેટલા મતદારો મતદાન કરશે.
ડાંગ જિલ્લા જિલ્લા પંચાયતની કડમાળ બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 14 હજાર 257 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ