મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મહીસાગર જીલ્લાનાં વીજ ગ્રાહકો માટે ચોવીસ કલાકની સેવા કાર્યરત કરાઈ છે. ઉનાળામાં ગ્રાહકોને અવિરત પુરવઠો મળી રહે તે માટે 19124 અને 18002332670 એમ બે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે.
Site Admin | માર્ચ 23, 2025 9:46 એ એમ (AM)
મહીસાગરના વીજ ગ્રાહકોને ઉનાળામાં વીજ પુરવઠામાં કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ.
