મહિસાગર નદીમાં બોટ પલટી જતાં ત્રણનાં મોત થયાં હતાં. આણંદ જિલ્લાના વાસદ નજીક મહિસાગર નદીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. માછીમારી દરમિયાન બોટ અચાનક નદીમાં પલટી મારી ગઇ હતી જેને કારણે એક જ પરિવારના ત્રણના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો..આ દુર્ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી..
જ્યારે સ્થાનિક સાંસદ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને શોક ગ્રસ્ત પરિવારજનોને સાંત્વના આપી હતી અને વહીવટી અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:22 એ એમ (AM)
મહિસાગર નદીમાં બોટ પલટી જતાં ત્રણનાં મોત થયાં હતાં
