ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 29, 2024 7:55 પી એમ(PM) | મહિસાગર

printer

મહિસાગર જિલ્લામાં કારટા ગામ પાસે નદીમાં ન્હાવા ગયેલા 5 યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું.

મહિસાગર જિલ્લામાં કારટા ગામ પાસે નદીમાં ન્હાવા ગયેલા 5 યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું છે.
મહિસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે આ યુવાનોમાંથી ચાર લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ખાનપુર મામલતદાર અને બાકોર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ