ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 15, 2024 3:16 પી એમ(PM)

printer

મહિસાગરમાં જીલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તેમજ સ્વ-રોજગાર માર્ગદર્શન શિબિર આગામી 18 ઑક્ટોબરના રોજ યોજાશે

મહિસાગરમાં જીલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તેમજ સ્વ-રોજગાર માર્ગદર્શન શિબિર આગામી 18 ઑક્ટોબરના રોજ યોજાશે. લુણાવાડા ખાતે આયોજીત આ મેળામાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ, ડિપ્લોમા, ITI તેમજ સ્નાતક લાયકાત ધરાવતા 18થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા અનુભવી – બિનઅનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક આપવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારોએ આ માટે માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ