ખેડાની વરસોલા GIDC ખાતેની પેપર મિલમાં ગઈકાલે આગ લાગી હતી. લગભગ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
આ ઘટનામાં મોટી માત્રામાં કાચોમાલ બળી જતાં મોટું નુકશાન થયાની આશંકા છે. બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં મહાકાળી માતાના ડુંગરના જંગલ વિસ્તારમાં એકા એક આગ ફાટી નીકળી હતી. ફાયર અને વન વિભાગ દ્વારા આગ બુઝાવાની કામગીરી હાથ ધરાઈ હતી.
Site Admin | માર્ચ 24, 2025 9:41 એ એમ (AM)
મહિસાગરના ડ઼ુંગરો અને ખેડાની પેપરમીલમાં આગને કારણે વ્યાપક નુકસાન.
