ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 2:40 પી એમ(PM)

printer

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં આજે શારજાહમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ-Aમાં શ્રીલંકા સામે થશે

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં આજે શારજાહમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ-Aમાં શ્રીલંકા સામે થશે.
મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. ગ્રુપ-Bની મેચમાં આજે સાંજે બાંગ્લાદેશનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. અને આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં, દક્ષિણ આફ્રિકા બે જીત સાથે ગ્રુપમાં બીજા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ