ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 2:36 પી એમ(PM)

printer

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આવતીકાલે કુઆલાલંપુરમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાત વાગ્યે શરૂ થશે.      

ભારતે ગઈકાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. જવાબમાં  ભારતે 14 ઓવર અને 5
બોલમાં જ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. સુપર 4 ની અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેપાળને નવ વિકેટે હરાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ