ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 2:51 પી એમ(PM)

printer

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સાંજે સાડા સાત વાગ્યાથી મુકાબલો શરૂ થશે.
દીપ્તિ શર્માના નેતૃત્વમાં યુપી વોરિયર્સે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે 3 માંથી 2 મેચ જીતી છે.
ગઈકાલે બેંગલુરુમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે 168 રનનો લક્ષ્યાંક 19 ઓવર અને 5 બોલમાં
6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ