મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યુપીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સ 19 ઓવર અને 3 બોલમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.યુપી તરફથી શિનેલ હેનરીએ સૌથી વધુ 23 બોલમાં 62 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી જેસ જોનાસને 4 વિકેટ લીધી.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 9:05 એ એમ (AM) | મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ
મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો.
