મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે બ્રિસ્બેન માં રમાઈ રહી છે. ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી હતી. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારત 100 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયું છે. ભારતની હરલીન દેઓલે 19 રન બનાવ્યા અને હાલ ઓસ્ટ્રેલિયા 4 ઓવરમાં 0 વિકેટે 18 રન બનાવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 2:48 પી એમ(PM)