મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન મેડીડાર્કની અડધી સદી અને શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા A ટીમે પ્રથમ મેચ ચાર વિકેટેજીતી હતી.
Site Admin | ઓગસ્ટ 16, 2024 7:19 પી એમ(PM) | મહિલા ક્રિકેટ
મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું
