મહિલાઓની ક્રિકેટ પ્રીમયર લીગ- W.P.L.ની 16મી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે રમાશે.
ઉત્તરપ્રદેશના લખનઉના ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. યુપી વૉરિયર્સની ટીમ દીપ્તિ શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હરમનપ્રીત કૌરનાં સુકાની હેઠળ મેદાનમાં ઉતરશે.
Site Admin | માર્ચ 6, 2025 2:12 પી એમ(PM)
મહિલાઓની ક્રિકેટ પ્રીમયર લીગ- W.P.L.ની 16મી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે રમાશે.