મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 288 બેઠકો માટે 7 હજાર 66 ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રખાયા છે . નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે 22 ઉમેદવારોના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ માન્ય જણાયા છે. સોમવાર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. રાજ્યમાં લગભગ 9 કરોડ 70 લાખ મતદારો છે
Site Admin | નવેમ્બર 2, 2024 9:32 એ એમ (AM)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર
