મહારાષ્ટ્ર વિધાનસભાએ મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવા અંગે કેન્દ્ર સરકારનેવિનંતી કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. આ ઠરાવ પ્રોટોકોલ મંત્રી જયકુમારરાવલે રજૂ કર્યો હતો. આ પ્રસંગે બોલતા, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળે કહ્યું કે આ પુરસ્કારઆપતી વખતે ‘મહાત્મા’ પદવીનું સન્માનઓછું ન થવું જોઈએ.
Site Admin | માર્ચ 24, 2025 6:30 પી એમ(PM)
મહારાષ્ટ્ર વિધાનસભાએ મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માંગ કરી છે
