મહારાષ્ટ્ર મંત્રીમંડળે આજે નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સમાં 346 નવા પદો અને છઠ્ઠા રાજ્ય નાણાં પંચની સ્થાપનાને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સાંગલી જિલ્લામાં મ્હૈસાલ લિફ્ટ સિંચાઈ યોજનાની ઉર્જા કાર્યક્ષમતા સુધારવા માટે 1 હજાર 594 કરોડ રૂપિયાના સૌર ઉર્જા પ્રોજેક્ટને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં એક લાખ 8 હજાર એકસો 97 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 7:27 પી એમ(PM) | મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર મંત્રીમંડળે આજે નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સમાં 346 નવા પદો અને છઠ્ઠા રાજ્ય નાણાં પંચની સ્થાપનાને મંજૂરી આપી
