મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સાંગોલા તાલુકાના ચિકમહુડ નજીક પંઢરપુર-કરાડ રોડ પર ગઈ કાલે સાંજે વાહનની રાહ જોઈ રહેલી મહિલાઓને આઈશરે ટક્કર મારતા 5 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અન્ય 2 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે સાતેય મહિલાઓ ખેત મજૂર તરીકે કામ કરતી હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી.
Site Admin | જૂન 19, 2024 7:26 પી એમ(PM)
મહારાષ્ટ્રના સોલાપુરમાં વાહને ટક્કર મારતાં પાંચ મહિલાઓના મોત નિપજ્પાં
