મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબી જવાથી મોત નીપજ્યાં છે.
પુણેના પાંચ યુવાનો દરિયામાં ન્હાવા ઉતર્યા હતા, ત્યારે તીવ્ર મોજાના લીધે બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે એકને ઇજા થઇ છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 8:01 પી એમ(PM)
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબી જવાથી મોત નીપજ્યાં છે.