મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 8:34 પી એમ(PM) | મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં
