કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં કલાગ્રામ કેન્દ્રની તૈયારીઓની સમીક્ષા કરતાં કહ્યું કે મહાકુંભ એ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો ખૂબ જ ખાસ પ્રસંગ છે. અહીં આવતા લોકો ભારતની સાંસ્કૃતિક વિવિધતાના સાક્ષી બનશે. શ્રી શેખાવતે જણાવ્યું હતું કે આ 45 દિવસના મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો આવશે..
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:50 એ એમ (AM)