મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે.
રામકથાકાર મોરારીબાપુએ આ ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 8:25 એ એમ (AM)
મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે
