ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 2:54 પી એમ(PM) | મહાકુંભ

printer

મહાકુંભમાં આયુષમંત્રાલય ની નિશુલ્ક આરોગ્ય સેવાઓનો સવા લાખ થી વધુ લોકોએ લાભ લીધો

પ્રયાગરાજના મહાકુંભમાં આયૂષ મંત્રાલય દ્વારા શ્રદ્ધાળુઓ, તીર્થયાત્રિઓ અને મુલાકાતીઓને નિઃશુલ્ક સ્વસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, અત્યાર સુધી એક લાખ 21 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ આયૂષ સેવાઓનો લાભ લીધો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ