મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે.
ગઈકાલે મલેશિયાના સેરેમ્બનમાં રમાયેલી મેચમાં અભયસિંહે, હોંગકોંગના ટોચના ક્રમાંકિત ત્સ્ઝકવાન લાઉને 41 મિનિટમાં 7-11, 11-8, 12-10, 11-4 સાથે વિશ્વના અનુભવી પ્રતિસ્પર્ધીને 3-1થી હરાવી ને ટાઇટલ પોતાને નામ કર્યું.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:46 એ એમ (AM)
મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે
