મલેશિયાના હવામાન વિભાગે જણાવ્યું છે કે, મલેશિયા તરફ આગળ વધી રહેલું માન-યી નામનું વાવાઝોડું આજે મધરાતે અથવા આવતીકાલ સવાર સુધીમાં જમીન ઉપર પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે લુઝોનના દરિયાઈ કિનારા વિસ્તારોમાં 10 ફૂટ ઊંચાઈના મોજા ઉછળે એવી સંભાવના છે તેમજ ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
સત્તાવાળાઓએ સંબંધિત વિસ્તારમાંથી ઘણા નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. તેમજ ઘણા વિમાન ઉડ્ડયનો રદ કરવામાં આવ્યા છે.
Site Admin | નવેમ્બર 16, 2024 6:59 પી એમ(PM) | મલેશિયાના હવામાન વિભાગ