ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં ખાનપુરમાં 37 જેટલી વીજ ચોરી પકડાઈ છે. લુણાવાડા તાલુકામાં ૧૧૨ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા, જેમાંથી ૧૯મા વીજ ચોરી પકડાઇ. તેમજ સંતરામપુર તાલુકામાં ૧૯૮ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા, તેમાંથી ૨૯ જોડાણમાં વીજ ચોરી પકડાઈ હતી. આ ત્રણેય તાલુકાની વીજ ચોરીનું અંદાજિત બિલ આશરે 15 લાખ 17 હજાર રૂપિયા જેટલું થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ